right hand

અસાધ્ય રોગો, તન અને મનથી નિરોગી રહેવા માટે.

Health & Fitness

આજના આ આર્ટીકલ માં આપણે જોઈશું કે અસાધ્ય રોગો કયા છે. અને તેના થી બચવા અને નિરોગી રહેવા માટે શું ખાવું, શું ના ખાવું જોઈએ. ડોક્ટર વગર રોગ કેવી રીતે મટાડી શકાય. તથા રોગ મટાડવા માટે ડાબો હાથ અને જમણો પગ ના દબાણ બિંદુ(પોઈન્ટ) દબાવી રોગ માં રાહત કેવી રીતે મેળવી શકાય.

અસાધ્ય રોગો

અસાધ્ય રોગો જેવા કે કેન્સર, ટી.બી., એઇડ્સ, ગેંગ્રેઇન, અસ્થમા, ડાયાબિટીસ, બી.પી., ચર્મરોગ વગેરે..

જેને ડોક્ટરો અસાધ્ય કહે છે, સૌ તેને અસાધ્ય માની બેઠા અને તેમાથી સારા થવા પ્રયત્નો કરે છે. સાચી સમજ સાથે નથી કરતાં, તેથી તન-મન-ધન થી ખુવાર થાય પણ સારા-સાજા તો ન જ થાય. તે પણ કુદરત આધારિત પ્રયત્નો કરવાથી સાધ્ય બને. કુદરત માં કશું અસાધ્ય નથી. બધુ સાધ્ય છે.

કરવાનું છે તે માત્ર આહાર-વિહાર-મનો વ્યાપાર ની જાગૃતિ વાળા સાચા પ્ર્યતનો.

તનથી અને મનથી નિરોગી રહેવા માટે.

શું ના ખાવું: મીઠું, છાશ, મેંદો, પૉલિશ કરેલ ચોખા, ફોતરાં વગર ની દાળ, વધુ પડતું તળેલું, અતિશય માત્ર માં તીખું, વધુ બિસ્કીટ, ઇંસ્ટંટ ફૂડ, રિફાઇન તેલ, વધુ સમય સુધી ડબ્બા માં રાખેલ ખોરાક, આલ્કોહોલિક પીણાં, તમાકુ, પાન મસાલા વગેરે..

શું ખાવું: લીલા શાકભાજી, સલાડ, ફણગાવેલા કઠોળ, ફળ કે ફળ નો રસ, ખજૂર, કોપરું, લીલું નાળિયેર, દૂધ, મોળી છાસ કે મોળું દહી, તલનું તેલ કે ધી, સોયાબીન, મધ, લીલી હળદર, કાંદા, લસણ વગેરે..

શરીર માં માત્ર એક જ રોગ છે. તે શરીર નું મળ, વિશ દ્રવ્યો, ટોકસીન, નકામો કચરો, રોગ મટાડવા નો ઈલાજ પણ એક જ. નવો કચરો ના નાખવો જૂનો તો આપોઆપ સાફ થઈ જશે.

તમામ રોગો નું મૂળ આહાર-વિહાર-મનો વ્યાપાર ની ભૂલો છે. કોઈ પણ રોગ કુદરતી ઉપચાર થી માટે છે. નથી તેમાં દવા, ડોક્ટર ની ગુલામી કે વધારે ખર્ચ ની ચિંતા. તમેજ તમારા ડોક્ટર બનો “સર્વે સંતુ નિરામયા” આહાર એજ ઔષધ છે.

આજના આ આર્ટીકલ માં આપણે જોઈશું કે અસાધ્ય રોગો કયા છે. અને તેના થી બચવા અને નિરોગી રહેવા માટે શું ખાવું, શું ના ખાવું જોઈએ. ડોક્ટર વગર રોગ કેવી રીતે મટાડી શકાય. તથા રોગ મટાડવા માટે ડાબો હાથ અને જમણો પગ ના દબાણ બિંદુ(પોઈન્ટ) દબાવી રોગ માં રાહત કેવી રીતે મેળવી શકાય.

એક્યુપ્રેશર: સિદ્ધાંત અને કાર્યપદ્ધત્તિ

right hand

ડાબા હાથ નો આગળ નો ભાગ

right hand behind

 ડાબા હાથ નો પાછળ નો ભાગ

right leg

જમણા પગ ની અંદર નો ભાગ

right leg down part

જમણા પગ ની તળિયા નો ભાગ

 

 

કયો મોબાઇલ ખરીદવો જોઈએ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *