Indian Government Schemes

Uncategorized

ભારત સરકાર ધ્વારા ધણી યોજનાઓ અને પહેલ શરૂ કરેલ જેનો પ્રજાને સીધો લાભ મળી રહ્યો છે. જે યોજનાઓ નું લિસ્ટ નીચે મુજબ છે.

પ્રધાનમંત્રી જન-ધન યોજના
પ્રધાનમંત્રી આવાસ યોજના
પ્રધાનમંત્રી સુકન્યા સમૃદ્ધિ યોજના
પ્રધાનમંત્રી મુદ્રા યોજના
પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના
પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના
અટલ પેન્સન યોજના
સાંસદ આદર્શ ગ્રામ યોજના
પ્રધાનમંત્રી ગ્રામ સિંચાઇ યોજના
પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના
પ્રધાનમંત્રી જન ઔષધિ યોજના
પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના
મેક ઇન ઈન્ડિયા
સ્વચ્છ ભારત અભિયાન
કિસાન વિકાસ પત્ર
સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ
ડિજિટલ ઈન્ડિયા
સ્કિલ ઈન્ડિયા
બેટી બચવો, બેટી પઢાવો યોજના
મિશન ઇન્દ્રધનુષ
દીનદયાલ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના
દીનદયાલ ઉપાધ્યાય ગ્રામીણ કૌશલ્યા યોજના
પંડિત દીનદયાલ ઉપાધ્યાય શ્રમેવ જયતે યોજના
અમ્રુત યોજના
સ્વદેશ દર્શન યોજના
પ્રસાદ યોજના
ભારત નેશનલ કાર એસેસમેંટ યોજના
પ્રધાનમંત્રી યુવા યોજના
૫૦૦ અને ૧૦૦૦ ની નોટ બંધ
શહેરી હરિત પરિવહન યોજના
એક ભારત શ્રેષ્ટ ભારત
સૌર સુજલા યોજના
ઉર્જા ગંગા
ડિજિટલ ગામ (આવનાર યોજનાઓ)
ઉડાન- ઊડે દેશ કા આમ નાગરિક
રાષ્ટ્રીય સંસ્કૃતિ મહોત્સવ
રાઇટ ટુ લાઇટ સ્કીમ (આવનાર યોજનાઓ)
રાષ્ટ્રીય સ્વાસ્થય સુરક્ષા અભિયાન (આવનાર યોજનાઓ)
પ્રધાનમંત્રી ગ્રામ પરિવહન યોજના (આવનાર યોજનાઓ)
શાળા અસ્મિતા યોજના (આવનાર યોજનાઓ)
પ્રધાનમંત્રી સુરક્ષિત સડક યોજના (આવનાર યોજનાઓ)
સ્વ્યંમ પ્રભા
વિદયાલક્ષ્મી લોન સ્કીમ
મિશન ભાગીરથ (તેલંગણા માં)
સ્માર્ટ ગંગા સિટિ
રેલ્વે યાત્રી વીમા યોજના
સામાજિક અધિકારક્તા યોજના
ગ્રામ ઉદય સે ભારત ઉદય અભિયાન
સ્ટેન્ડઅપ ઈન્ડિયા લોન સ્કીમ
વિદયાજલી યોજના
પ્રધાનમંત્રી સુરક્ષિત માતૃત્વ અભિયાન
ગંગાજળ ડિલિવરી સ્કીમ
નેશનલ એપ્રેનટીયસ પ્રમોશન સ્કીમ
ધનલક્ષ્મી યોજના
ટી બી મિસન ૨૦૨૦
ઉન્નત ભારત અભિયાન
પ્રધાનમંત્રી ગ્રામીણ આવાસ યોજના (ઇન્દિરા આવાસ નું બદલેલ નામ)
પ્રધાનમંત્રી ઉજ્વલા યોજના
રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન (સૂચિત)
ક્લીન માય કોચ
આધાર બિલ
રિયલ એસ્ટેટ બિલ
સેતુ ભારત પ્રોજેકટ
નમામિ ગંગે પ્રોજેકટ
પ્રધાન ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના
નેશનલ ઈન્સ્ટીટુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઈન્ડિયા (નીતિ આયોગ)
પહલ-ડાયરેક્ટ બેનિફિટ્સ ટ્રાન્સફર ફોર LPG (DBTL) કોંજૂમર્સ સ્કીમ
રાષ્ટ્રીય ગોકુલ મિશન
નેશનલ ટ્રાન્સપોર્ટ ટેલેન્ટ સર્ચ સ્કીમ
વિકલ્પ સ્કીમ
ઉજ્વલ ડિસકોમ અસૂરન્સ યોજના
પ્રકાશ પથ વે – ટુ લાઇટ
સાગરમાલા પ્રોજેકટ
શ્યામા પ્રસાદ મુખેર્જી રૂબેન મિશન
ઇન્ટિગ્રેટેડ પાવર ડેવલોપમેન્ટ સ્કીમ
ડીજીલોકર
સ્ટાર્ટઅપ ઈન્ડિયા, સ્ટેન્ડઅપ ઈન્ડિયા
ગોલ્ડ મોનોટાઈજેશન સ્કીમ
સ્માર્ટ સિટી મિશન
વન રેન્ક વન પેન્શન (OROP) સ્કીમ
નેશનલ બાલા સ્વ્છતા મિશન
ઉડાન સ્કીમ
નેશનલ હેરિટેજ સીટી ડેવલોપમેન્ટ એન્ડ એંગેજમેંટ યોજના (હદય યોજના)

 

Click hear

1 thought on “Indian Government Schemes

  1. Another thing I’ve really noticed is that often for many people, less-than-perfect credit is the result of circumstances outside of their control. By way of example they may have been saddled having an illness so that they have excessive bills for collections. It could be due to a job loss or inability to go to work. Sometimes separation and divorce can send the financial situation in the undesired direction. Many thanks sharing your ideas on this blog site.
    gangbang doctors

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *