Indian Coastguard Recruitment-2018

Uncategorized

ભારતીય તટરક્ષક દળ માં ભરતી-૨૦૧૮

પોસ્ટ:-  નાવિક ખલાસી, (ગૃહ શાખા,(કૂક અને સ્ટેવાર્ડ))

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮

ફોર્મ ભરવાની વય મર્યાદા (Age limit) :-  ૧ ઓક્ટોબર ૨૦૧૮ ના રોજ ૧૮ થી ૨૨ વર્ષ એટલે કે જન્મ ૧ ઓક્ટોબર ૧૯૯૬ થી ૩૦ સ્પ્ટેંબર ૨૦૦૦ વચ્ચે બંને તારીખો સહિત.(SC & ST ઉમેદવારો માટે ૫ વર્ષ અને OBC ઉમેદવારો માટે ૩ વર્ષ એનઆઇ છૂટ)

પસંદગી પક્રિયા :- લેખિત પરીક્ષા અને શારીરિક ચુસ્તતા ના આધારે. જેના બાદ તબીબી પરીક્ષા કરવા માં આવશે.

મહત્વની તારીખો

ફોર્મ ભરવાનું શરૂ થવાની તારીખ :- ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૮

ફોર્મ ભરવાનું સમાપ્ત થવાની તારીખ :- ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮

વધુ માહિતી માટે નીચે નો ફોટો ઓપન કરો :-

ફોર્મ ભરવા માટે નીચે ની વેબસાઇટ ઓપન કરો.

http://joinindiancoastguard.gov.in/

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *