SBI Recruitment for 7200 junior associates post 2018

Job

સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડીયા (SBI) માં ૭૨૦૦ જગ્યાઓ

પોસ્ટ:-  જુનિયર એસોસીએટ (કસ્ટમર સર્પોટ એન્ડ સેલ્સ ઇન સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા)

ફોર્મ ભરવાની છેલ્લી તારીખ :- ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૮

ખાલી પડેલ જગ્યા ની સંખ્યા :- ૭૨૦૦

ફોર્મ ભરવાની વય મર્યાદા (Age limit) :-  તારીખ ૧ જાન્યુઆરી ૨૦૧૮ ના રોજ ઉમર ૨૦ વર્ષ થી ૨૮ વર્ષ ની વચ્ચે હોવી જોઇએ.

ફોર્મ ભરવા માટેની ફી

600 રૂ જનરલ અને ઓપન કેટેગરી માટે.

100 રૂ SC ST અને PWD કેટેગરી માટે.

મહત્વની તારીખો

ફોર્મ ભરવાનું શરૂ થવાની તારીખ :- 20 જાન્યુઆરી 2018

ફોર્મ ભરવાનું સમાપ્ત થવાની તારીખ :- 10 ફેબ્રુઆરી 2018

પ્રીલીમીનરી પરીક્ષા ની તારીખ :- માર્ચ/એપ્રિલ 2018

મેઇન પરીક્ષા ની તારીખ :- 12 મે 2018

ફોર્મ ભરવાની રીત

પરીક્ષા આપવા માટે રસ ધરાવનાર વ્યક્તિ નિચે આપેલ લિંક પરથી અથવા ઓફિશિયલ વેબસાઇટ પર ઓનલાઇન આવેદન કરી શકે છે.

શૈક્ષણીક લાયકાત

ફોર્મ ભરવા માગતો ઉમેદવાર તારીખ ૧ જાન્યુઆરી 2018 પહેલા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કરેલ યુનિવર્સિટી માથી કોઈપણ એક ફિલ્ડ માં સ્નાતક અથવા તેને સમકક્ષ લાયકાત ધરવતો હોવો જરૂરી છે.

 યુનિવર્સિટી દ્વારા માન્ય (પ્રમાણીત) કરેલ માર્કશીટ અથવા પ્રોવિઝનલ (કામ ચલાઉ) સર્ટિફિકેટ પર દેખાતી તારીખ ને પરીક્ષા પાસ કર્યા ની તારીખ ગણવામાં આવશે.

કોઈ પરીસ્થીતીમાં પર્ટીક્યુલર (ચોક્કસ) પરીક્ષા નું પરીણામ યુનિવર્સિટી અથવા સંસ્થા ની વેબસાઈટ પર પ્રકાશીત કરેલ પરીણામ ની તારીખને પરીક્ષા પાસ કર્યાની તારીખ ગણવામાં આવશે.

એક્સ સર્વિસમેન જેમણે ભારતીય પાયદળ સેના ભારતીય નૈકા દળ અથવા ભારતીય હવાઈ સેના માં 15 વર્ષ થી ઓછી સેવા પૂર્ણ કરેલ હોય અને સેનાના ખાસ સર્ટિફિકેટ ઓફ એજ્યુકેશન ને અનુરૂપ સર્ટિફિકેટ મેળવનાર ઉમેદવાર પોસ્ટ માટે લાયક છે.

વધુ માહીતી જોવા માટે (More information)  અહી કલીક કરો

ઓનલાઈન આવેદન (For Apply) કરવા માટે  અહીં ક્લીક કરો.

વય મર્યાદામાં છૂટ

for previous post click hear

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *